Browse articles

' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહ

By Lakshmesh Joshi

Vol. XXXVII2014pp. 93-95Gujarati

Summary

' भूयोविद्य: ' 'स्थिरपीत: ' विद्वान, શ્રી નગીનભાઈ શાહ લક્ષ્મેશ જોષી “ત્યાયશાસ્રની એક હસ્તપ્રત મેં જોઈ છે. તમે તેનું સંપાદન કરશો તો એક સાહું પુસ્તક ' ઉમેરાશે!” - આવા અર્થના શબ્દો, જયારે હું નગીનભાઈને, વાલકેશ્વર સોસાયટીમાં તેમના ઘરે છેલ્લે મળવા ગયો હતો ત્યારે કહ્યા હતા ! તેમની સાથેની વાતચીતમાં શાસનના અર્થો, હસ્તપ્રતો, નવા પ્રકાશિત થયેલા ગ્રંથો વગેરે આવે. તેમના લેખનમાં, પ્રવચનમાં અને વાર્તાલાપમાં પણ જે કહે તેનો આધાર આપે અને અનાવશ્યક વિસ્તાર ન કરે. પ્રસિદ્ધ ટીકાકાર શ્રી મલ્લિનાથની ઉક્તિને, જાણ્યે-અજાણ્યે નગીનભાઈ . અનુસરતા હોય તેમ આપણને લાગે. (नामूलं लिख्यते किशिदू नानपेक्षितम्‌ उच्यते | - અર્થાત્‌ અમૂલ- મૂળ કે આધાર વિન્તાનું કાંઈ લખાય નહીં; અને અપેક્ષિત ન હોય તેવું વર્ણવાય નહીં - શ્રી મલ્લિનાથ) સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક વગેરે તેમના ગ્રંથોમાં પુષ્કળ પાદટીપો જોવા મળે છે. | નગીનભાઈ વાકૂ-પ્રયોગ વિષે વિચારતાં, ઝગ્વેદની એક BAL યાદ આવે છે : | | | | | 1 सक्तुमिव तितउना પુત્રત્તો, વત્ર ધીરા मनसा वाचमक्रत | 1 1 । 0 U । अत्रा सखाय: सख्यानि जानते, भद्रड़षां लक्ष्मीनिंहिताधि वाचि ॥ - ઝગ્વેદ મંડલ ૧૦, સૂક્ત ૭૧, BAUL ૨ અર્થાત્‌ સક્તુને, સાથવાને કે લોટને, તિતઉથી-ચાળણીથી (sieve) જેમ લોકો પવિત્ર કે શુદ્ધ કરતા હોય છે તેમ જ્યાં ધીર પુરુષો મનથી - મનની ગળણીથી ગાળીને, વાણીને - શબ્દરચનાને રચે છે. અહીં સમાન જ્ઞાનવાળા મિત્રો સમાન જ્ઞાનની વસ્તુઓને જાણી શકે છે. એમની વાણીમાં કલ્યાણ કરનારી લક્ષ્મી સ્થાપિત થયેલી હોય છે વળી, યાસ્કમુનિ તો ત્તિ-ત-૩ ની વ્યુત્પત્તિ આપતાં કહે છે કે આવી ચાળણીનાં કાણાં કે છિદ્રો, તલનાં માપ જેવડાં ખૂબ નાનાં હોય છે (तितऊ.....तिलमात्रतुन्नमू लमात्रतुन्नम्‌ इति वा 1 - નિરુક્ત ૪-૨-૯) ્ગીનભાઈના વાકૂ-પ્રયોગને આ નિરૂપણ લાગુ પડે તેવું છે - _ ત્તગીનભાઈએ પીએચ.ડી.નો મહાનિબંધ પં.સુખલાલજીના માર્ગદર્શન નીચે તૈયાર કર્યો હતો : 94 o | લક્ષ્મેશ જોષી SAMBODHI “ધર્મકીર્તિના તત્ત્વજ્ઞાનનું અકલંકે કરેલું વિવેચન — એક અભ્યાસ''; ‘Akalanka's Criticism of Dharmakirti's Philosophy - A Study’ આ મહાનિબંધ સ્વીકૃત થયો અને પ્રકાશિત થયો (૧૯૯૬) ત્યારે વિશ્વના સંસ્કૃતના વિદ્વાનોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. હાજિમે નાકામુરા (Hajime Nakamura) નામના જપાની વિદ્વાને આ મહાનિબંધનું અવલોકન કરતાં કં હતું કે, “The author's achievements are wonderful and successful in many respects. Hithertofore, Jain 10210 has been - થ field which nonlndian scholars have approached very Seldom.....” અર્થાત્‌ મહાનિબંધના કર્તાની સિદ્ધિઓ, ઘણી બાબતોમાં અદ્ભુત અને સાફલ્યપૂર્ણ છે. આની પૂર્વે જૈન તર્કશાસ્ર કે ન્યાયશાસ્રનું ક્ષેત્ર એવું હતું કે જેમાં અભારતીય વિદ્વાનોએ ભાગ્યે જ પ્રવેશ કર્યો હોય....). મારી દષ્ટિએ નગીનભાઈ भूयोविद्य: વિદ્વાન હતા. (भूयोविद्य: प्रशस्यो भवति અર્થાત્‌ ઘણી વિદઘયાઓવાળો વિદ્વાન પ્રશંસાપાત્ર બને છે. - નિરુક્ત ૧-૫-૧૬). જૈન ધર્મ અને દર્શન, સાંખ્ય, યોગ

Conclusion

વાત કરીને આ વાતને સુનિશ્ચિત કરી. પરંતુ અહીં કેનેડાના નિવાસમાં મારી મુશ્કેલી એ હતી કે નગીનભાઈએ મને ભેટરૂપે આપેલાં અનેક પુસ્તકો, તેમના લેખના મેં કરેલા રિવ્યૂ એ બધું મારા અમદાવાદના ઘરના ગ્રંથાલયમાં હતું. તેથી મેં નગીનભાઈના પુત્ર શ્રી રાજેશભાઈને ફોનથી પૃચ્છા કરી. તેમણે નગીનભાઈની, મુદ્રિત પરિચય- પુસ્તિકા ૦-1થી મોકલી આપી. | | પરિણામે શ્રી નગીનભાઈ સાથેના મારા દીર્ઘ સખ્યા ભાવોને શબ્દલદ્ધ કરવાનો અવસર મળ્યો. નગીનભાઈએ મૂળ હસ્તપ્રતના આધારે સંપાદિત' કરેલી, ઉદયની ન્યાયકુસુમાંજલિ ઉપરની - વામધ્વજની સંસ્કૃત ટીકા ૪૯૬5 ૦૦ almost rea"dy)"tj 'આપણે પ્રકાશિત કરીએ અને એમના ' વિદ્યાતપઃપૂત ગ્રંથોનું આપણે પરિશીલન કરીએ, એ જ શ્રી નગીનભાઈ માટે સમુચિત સ્મરણાંજલિ ગણાય.

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh JoshiCurrent article96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. Shah98-100ખરી ખોટ !Hasu Yajnik101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant Parikh107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. Shah114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan Baxi130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan Patel141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. Shah167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana Vora178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.