Browse articles

વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર

By Nilanjana S. Shah

Vol. XXXVII2014pp. 146-166Gujarati

Summary

વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર નીલાંજના શાહ આચાર્ય સાયણે, પાણિનીય ધાતુપાઠ पर રચેલી માધવીયા ધાતુવૃત્તિમાં*, મહાભાષ્યકાર વાર્તિકકાર, કેયટ, કાશિકાકાર, પદમંજરીકાર, ભોજ, ક્ષીરસ્વામી, મૈત્રેય, €l (દેવનન્દી), દેવ, લીલાશુક વગેરે અનેક પ્રસિદ્ધ વૈયાકરણોના મત ઉપરાંત, કેટલાક અપ્રસિદ્ધ વૈયાકરણોના મત પણ જે A ધાતુસૂત્રો'ના સંદર્ભમાં ટાંક્યા છે. ' આવા અપ્રસિદ્ધ વૈયાકરણોમાં આત્રેય, કાશ્યપ, ધનપાલ, સુધાકર, સમ્મતાકાર, બોધિન્યાસ આભરણકાર, કૌશિક વગેરેને ગણાવી શકાય. આ બધા ઉપરાંત, વર્ધમાન નામના એક અપ્રસિદ્ધ વૈયાકરણના પણ ધાતુસૂત્રોને લગતા ઠીકઠીક મતો સાયણે આ વૃત્તિમાં ટાંક્યા છે. હિંદીમાં લખેલા એમના “સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસ' (ભા.ર, પૃ.૧૧૫)માં યુધિષ્ઠિર ' મીમાંસકે કહં છે કે આ વર્ધમાન “ગણરત્તમહોદધિ'ના કર્તા વર્ધમાનથી જુદા છે. વ્રિ એ ભ્વાદિ ધાતુના સંદર્ભમાં સાયણે 'મા.ધા.વૃ.' માં કહયું છે. વર્ધળાનોડપિ मैत्रेयवल्लकारवन्तमिदितं नात्र पठति (પૂ.૧૯૩) તેના આધારે YRR મીમાંસક તેમને 'ધાતુપ્રદીપ'ના કર્તા મૈત્રેય (ઇ.સ.ની બારમી સદી) પછી અને સાયણ (ઈ.સ.ની ચોદમી) પહેલાં થઈ ગયેલા માને છે. ' આ ઉપરાંત, સાયણે ध्वन TR । ધાતુસૂત્ર પરની વૃત્તિ પૂ.૨૦૦)માં કહ્યું છે કે અત્ર भोज: दलिवलि.... ध्वनित्नपिक्षपयच इति पपाठ । ગત્ર ध्वनिर्वर्धमानानुसारेण पठित: उदाहतश्न । આ વિધાન પરથી, જો એમ માનીએ ભોજે એમના સરસ્‍્વતીકંઠાભરણ વ્યાકરણના ધાતુપાઠમાં, વર્ષમાનને અનુસરીને ध्वनि: પાઠ આપ્યો, તો વર્ધમાન ભોજ પહેલાં (ઇ.સ.ની અગિયારમાં) સદી પહેલાં થઈ ગયા એમ માનવું પડે. ટૂંકમાં તે દસમી કે અગિયારમી સદીથી માંડીને ચૌદમી સદી સુધીમાં થઈ ગયા હશે એમ જણાય છે. એમના વિશે બીજે ક્યાંયથી કશી માહિતી મળતી થી. પાણિનીય ધાતુપાઠ પરના બીજા પ્રમાણભૂત ગ્રંથો જેવા કે 'ક્ષીરતરંગિણી', 'ધાતુપ્રદોપ' દેવ તથા તે પરની પુરુષકાર ટીકા વગેરેમાં તેમના મત મળતા નથી. આ લેખમાં, 'મા.ધા.વૃ.'નાં ૨૯ જેટલાં ધાતુસૂત્રો પરની વૃત્તિમાં મળતા વર્ધમાનના પાણિનીય ધાતુપાઠના ધાતુઓ અંગેના ૨૭ મત દર્શાવીને, ક્ષીરતરંગિણી, ધાતુપ્રદીપ પુરુષકાર, કાશિકાવૃત્તિ, પદમંજરી, ન્યાસ વગેરેમાં મળતા મતના સંદર્ભમાં તેમની ચર્ચા કરી છે. Vol. XXXVII, 2014 . વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર 147 ૧. પિ व्यक्तीकरणे 1 पश्चते । (પૂ.૮૭) ' पचेति दुर्ग: वर्धमानो5पि यदाह-अनिड्विधो पच्यादिसूत्रे ટુપત્વષ્પાજે पच व्यक्तीकरणे इति । ભ્વાદિગણના આ ધાતુનું સ્વરૂપ पचि છે કે पच એ વિશેની ચર્ચા આ સૂત્રમાં છે. વર્ધમાન આ ધાતુનો પત્ર એમ પાઠ આપે છે. સાયણ, ક્ષીરસ્વામી (y.3¢), મૈત્રેય (પૃ.૧૬) અને પુરુષકાર (પૃ.૪૫)ના કર્તા पचि એમ આ ધાતુનો પાઠ આપે છે. સાયણે અને ક્ષીરસ્વામીએ નોંધ્યા પ્રમાણે દુર્ગ “અદવ્ત' પાઠ કરે છે, “પુરુષકાર'માં નોંધ્યા પ્રમાણે ચન્દ્ર પિ પાઠ કરે છે. ' | સાયણ નોંધ્યા પ્રમાણે વર્ધમાન પગ-એ सन्त પાઠની તરફેણ કરતાં કહે છે : अनिड्विधौ पच्यादिसूत्रे डुपचष्पाकें पच व्यक्तीकरणे' इति । એમનું કહેવું છે કે પચ્યાદિસૂત્રમાં पच व्यक्तीकरणे પાઠ છે માટે ते सन्त છે. સમ્મતાકાર પણ પોતે पंच પાઠ કરી, કહે છે કે भीकाणो, जानो, इदितू પાઠ

Conclusion

ટ્રસ્‍ટ, બઠાલગઢ (હરિયાણા), ઇ.સ.૧૯૮૫ ન્યાસ. ભાગ.૧-૨, સં.પુ.રામર્ચદ્ર પ્ર.ઉસ્માનીયા યુનિ., પ્રથમ સંસ્કરણ, હૈદ્રાબાદ, ઈ.સ.૧૯૮૫ પદમંજરી, ભાગ.૧-૨, સં.પુ.રામચંદ્ર, પ્ર.ઉસ્માનીયા યુનિ. પ્રથમ સંસ્કરણ, હેદરાબાદ, ઇ.સ.૧૯૮૧ _ માધવીયા ધાતુવૃત્તિ - સ. દ્રારિકાદાસ શાસ્ત્રી, પ્ર. તારાબુક એજન્સી, વારાણસી, ઇ.સ.૨૦૦૦ વેૈયાકરણ સિદ્ધાંત કૌમુદી ભાગ.૧-૪, સં.ગોપાલ શાસ્ત્રી નેને, પ્ર.ચૌખંબા સંસ્કૃત સિરીઝ, વારાણસી ઇ.સ.૧૯૬૧ ૧૦. વ્યાકરણ મહાભાષ્ય (પ્રદીપ-ઉધોત સહિત) ખંડ ૧-૩, પ્ર.મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ઇ.સ.૧૯૬૪ હિન્દી ગ્રંથ | ११... संस्कृत व्याकरणशास्र જા इतिहास, भा-२, प्र.भारतीविद्या प्रतिष्ठा, अजमेर, इ.स.१९६३ ૦ હ को ૭૮.૦ ૮.૮ તક o સંક્ષેપસૂચિ - કૃતિ : સંક્ષેપ _ક્ષીરસ્વામિકૃત ક્ષીરતરંગિણી : ક્ષી.ત. 'મેત્રેયક્ષિતકૃત . _ ધાતુપ્રદોડ / IR હરદત્તકૃત પદમંજરી પડ.મં સાયણ વિરચિતા માધવીયા ધાતુવૃત્તિ *.ધા.વૃ.

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh Joshi96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. Shah98-100ખરી ખોટ !Hasu Yajnik101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant Parikh107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. Shah114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan Baxi130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan Patel141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. ShahCurrent article167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana Vora178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.