Browse articles

ખરી ખોટ !

By Hasu Yajnik

Vol. XXXVII2014pp. 98-100Gujarati

Summary

ખરી ખોટ ! હસુ યાશિક સાહિત્યાદિ કોઈ પણ જાહેરક્ષેત્રની વ્યક્તિનું નિધન થાય છે ત્યારે સામાન્ય રીતે કહેવાતું-લખાતું ' કે કવચિત અનુભવાતું પણ હોય છે કે અમુક ક્ષેત્રને ખોટ પડી છે, न. પૂરી શકાય તેવી ખોટ પડી છે. શ્રી નગીનભાઈના નિધન પછી સ્મૃત્યાંજલિ આપતાં થાય છે : મૂળ આધારરૂપ ગ્રન્થોની પૂરી જાણકારી સાથે બૌદ્ધ અને જૈનદર્શનના વિદ્વાનની ખરેખર ખોટ પડી છે ને તે પણ ન પૂરી શકાય, એવી ખરી ખોટ પડી છે. ' ' : મારા આ વિધાનની વિશેષ સ્પષ્ટતા થાય એ માટે જણાવું કે સંસ્કૃત-પ્રાકૃતના મૂળ ગ્રન્‍્થો, વિશેષતઃ શાસ્ત્રો સમજી-સમજાવી શકે, એવા ભાષાવિદો હતા એમાં દર્શનશાસ્ત્રના પણ પૂર્ણ જ્ઞાતા કહી શકાય એવા વિદ્વાનો ન હતા, આજે પણ નથી જ ! એ રીતે છયે દર્શનોના પૂર્ણ જ્ઞાતા કે વિદ્વાનો હતા અને છે તેમાં સંબંધિત દર્શનનાં સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં લખાયેલા મૂળ ગ્રન્યો વાંચી-સમજી शऊनार મારી જાણકારી પ્રમાણે-મને જેમનો પ્રત્યક્ષ પરિચય હતો એવા બે જ વિદ્વાનો : એક દલસુખભાઈ માલવણિયા અને બીજા નગીત્તભાઈ શાહ ! દલસુખભાઈના નિધન પછી આ ધાટીના વિદ્વાન નગીનભાઈ હતા, એ હવે નથી, એથી આ ક્ષેત્રે ખરી ખોટ પડી છે. આજે દર્શનશાસ્ર₹ા અભ્યાસીઓ છે, વિદ્વાનો. છે, પરંતુ એમાં કોઈએ પણ સંસ્કૃત-પ્રાકૃત, અર્ધમાગધી-પાલિ ભાષાના ગ્રન્‍્થો, મૂળ ગ્રન્‍્થો વાંચ્યા હોય એવા કેટલા ? કોણ ? મોટાભાગના આ ક્ષેત્રનો અભ્યાસીઓ જૈન, બૌદ્ધ દર્શન જાણે છે તે મુખ્યત્વે તત્વજ્ઞાનના અંગ્રેજીમાં લખાયેલા ગ્રન્‍્થોને આધારે, વધારેમાં વધારે જૈન-બૌદ્ધ-ધારાના મૂળ ગ્રન્‍્થોના ભાષાત્તર દ્દારા ! કોઈપણ મૂળ શાસગ્રન્‍્યનું ઉત્તમોત્તમ ગણાતું કોઈપણ ભાષાત્તર ક્યારેય તે પૂર્ણ ગણી « શકાય. આપણા શાસસગ્રન્‍થો સૂત્રાત્મક હોય છે. આવાં સૂગ્ોતું માત્ર શબ્દાત્તર ક્યારેક પૂરો સાચો અર્થ આપી તત શકે. અનુભવે આ જાણ્યું છે, દંષ્ટાન્ત ટાંકી શકુ-અલબત્ત સાહિત્યમીમાંસાના સંદર્ભે, દર્શનશાસ્નના સંદર્ભે નહીં - પરંતુ विषयान्तर ને લંબાણ થાય. છતાં પુષ્ટિ માટે ભોજના 'શુંગારપ્રકાશ' કે હેમચન્દ્રાચાર્યના 'કાવ્યાનુશાસન'ના એક સૂત્ર અને ભાષાન્તરનું el ટાંડું. 'પ્રવલ્કિકા' નામના કથાપ્રકાર માટેનું સૂત્ર છે : 'પ્રધાનમ્‌ અધિકૃત્ય યત્ર હયો: વિવાદ-ઈતિ પ્રવલ્હિકા' (કા.શા.અ.૮. સૂ.૯- ૧૧, LD પ્રકાશન, પૂ.૩૬૭) જેનું શબ્દાંતર 'પ્રધાનને ઉદ્દેશીને જયાં બે વચ્ચે વિવાદ હોય...' અહીં “પ્રધાન' = મંત્રી નથી, મધ્યસ્થી નથી જેને નક્કી કરી દાંત કથાને આધારે પોતાના મતને પુષ્ટ કરવાનો Vol. XXXVII, 2014 : ખરી ખોટ ! 99 હોય. અહીં વિવક્ષિત છે તે 'પ્રધાનમ્‌ વિષયમ્‌- અધિકૃત્ય' એટલે કે કોઈ એક વિષયને निश्चित કરીને (દા.ત. પ્રારબ્ધ વડું કે પુરુષાર્થ ?) બે વચ્ચે દષ્ટાન્ત આપીને પોતાના અભિપ્રેત મતનું સ્થાપન થાય અને પ્રતિપક્ષના મતનું ખંડન થાય તે પ્રકારની કથા તે પ્રવલ્હિકા'. અહીં स्पष्ट થશે કે મૂળ ગ્રન્‍્થનાં સૂત્ર અને એનાં ભાષાન્તર = અર્થદર્શન - 0-0०ताएइना, ઘણી સમસ્યાઓ છે. ભારતીય દર્શનો વિશે પશ્ચિમના વિદ્વાનોએ સૂત્રોના જે અર્થ કર્યા અને સિદ્ધાંતની

Conclusion

‘ હસુ યાજ્ઞિક SAMBODHI પ્રશિષ્ટ પરંપરાના વિદ્વાન હતા. એ સાથે જ ભારતીય ષડુદર્શન અને ખાસ તો તર્કશાસ્ર એમની પરિપકવ વિદ્રત્તાના અધિકારપૂર્ણ ક્ષેત્રો હતાં. સાહિત્યક્ષેત્રનું ભાષાજ્ઞાન અને વિષય તરીકે દર્શનશાસ્ર અને તર્કશાસ્રનું વિદ્યાજ્ઞાન એમને સહજસિદ્ધ હતા અને આ ने, ધુરાઓના વહને જ એમનાં સાહિત્યશાસ્ અને દર્શનશાસ્રને નવાં જ પાર્શ્વ સિદ્ધ કર્યા. “તર્ક એમાં, બથેના કેન્દ્રમાં છે. એ માત્ર એમના જ્ઞાનકોશનું જ નહીં, શીલકોશનું પણ મુખ્ય કેન્દ્ર રહ્યું છે. એમનું નિજ-મન-મુકુર એટલું तो. स्पष्ट હતું, સ્વચ્છ હતું કે ક્યાંય કોઈ એક જ વાતવાદ સિદ્ધાન્ત, માન્યતા કે ગૃડીતનો ભોગ ન બન્યા અને ભરપૂર परिशुद्ध જીવન સાથે જ તપપૂત સુદીર્ઘ વિઘયાજીવનનું તપ પૂર્ણ કર્યું.

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh Joshi96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. Shah98-100ખરી ખોટ !Hasu YajnikCurrent article101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant Parikh107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. Shah114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan Baxi130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan Patel141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. Shah167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana Vora178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.

Continue reading

Related articles

Sambodhi

Detachment and Liberation in Indian Philosophy and its Impact on Modern Times

By H. M. Joshi

1990-1991