Browse articles

ન્યાયદર્શનમાં કથાનિરૂપણ

By Niranjan Patel

Vol. XXXVII2014pp. 130-140Gujarati

Summary

ન્યાયદર્શનમાં કથાનિરૂપણ નિરંજન પટેલ આપણે આ સંશોધન લેખમાં ચર્ચાકલાના અંગો (વાદ, જલ્પ, વિતંડા) વિશે વિચારણા કરીશું જેનો ન્યાયમાં “કથા' એવા શબ્દ દ્વારા ઉલ્લેખ થયો છે. કથા શબ્દ 'कथू' पातुने. चितिपूरजिकथिकुम्बिचब्िश्लेति ।* સૂત્રથી ગર્‌ પ્રત્યય તથા સ્રીત્વની વિવિક્ષામાં 'ટાપૂ' પ્રત્યય લાગવાથી નિષ્પન્ન થાય છે. “જથ ધાતુનો અર્થ છે 'વાક્યપ્રબન્ધ' અમરકોશમાં કથાનો અર્થ 'प्रबन्धकल्पनाकथा ।'* એવો કર્યો છે. અહીં પ્રબન્ધ એટલે અભિધેય અને કલ્પના એટલે સ્વયંરચના. પ્રબન્ધની રચનાને કથા કહે છે. પ્રાચીનસમયમાં કથા માટે 'आख्यान' શબ્દ પ્રયોજાય છે. 'ગાર્યાર' શબ્દ पख्या-पतुने ल्युटू પ્રત્યય લાગીને બને છે. જેનો અર્થ છે કથન અથવા નિવેદન કરવું. મહાભાષ્યકારે કથાના અર્થમાં 'आख्यान' શબ્દનો પ્રયોગ કર્યો છે અને આખ્યાત્તના યાવકીતિક, પ્રસંગવિક, યાયાતિક - ત્રણ ઉદાહરણો આયાં છે. 'आख्यानाख्यायिकेतिहासपुराणेभ्यश्र ।!' શરૂઆતમાં કથાઓ મૌખિકરૂપે પ્રચલિત હતી પરંતુ ધીમે ધીમે આ કથાઓએ સાહિત્યિકરૂપ ધારણ કર્યું. આ કથાઓમાં પશુ તથા પક્ષીઓના માધ્યમ દ્વારા નીતિ તથા આચષ્રનું તથા કર્તવ્યનો ઉપદેશ આપ્યો છે. વૈદિકસમયમાં કથા' શબ્દનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ અહીં ગાથા અને સૂક્ત શબ્દો પ્રયોજાયા છે. વૈદિકકાળ પછી આખ્યાન, આખ્યાયિકા, અન્વાખ્યાન તથા આચિખ્યાસા, સંલાપ, પવિત્રાખ્યાન, અર્થવાદ, ઈતિહાસ-પુરાણ, કથા વગેરે સંજ્ઞાઓ જોવા મળે છે. વૈદિકકાળમાં જે ગાથા સાહિત્ય છે તે લોકકથા જ છે. એતરેયબ્રાહ્મણમાં આવેલું શુનઃ શેપાખ્યાન કથાત્મક ગાથા જ છે. જૈન અને બૌદ્ધસાહિત્યમાં પણ 'ગાથા”નું મહત્વપૂર્ણ સ્થાન છે. 'अडकथा' માં ગાથાને 'अभिसम्बुद्धगाथा” કહી છે. “બૃહદેવતા'માં શૌનકે કથા એવા અર્થમાં 'आचिख्यासा' સંલાપ અને પવિત્રાખ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે. વૈદિકસાહિત્યમાં પ્રયોજાયેલો “कथा” શબ્દ “कथम” અર્થમાં છે, વાર્તા અર્થમાં નહીં. कथा राधाम सखाय: સતોષ मित्रस्यार्यम्ण: । ( ऋ. ૨/૮/૪૨ ) अक्रन्द्रयोनधोरो अवन्दना कथा न क्षोणीर्भियक्षा समारत | (१/५४/९) એતરેય આરણ્યકમાં “જથા' શબ્દનો પ્રયોગ થયો છે. સાયણે તેનો અર્થ લોકિકવાત એવો કર્યો છે. “જ્યાં न વરેત્‌ लौकिकी वार्ता न कुर्यात्‌ । ( इति सायण 1y 'કથા' શબ્દનો પ્રયોગ “ચચ અર્થમાં પણ થયો છે. Vol. XXXVII, 2014 ન્યાયદર્શનમાં કથાનિરૂપણ 131 પ્રાચીન બૌદ્ધગ્રન્થોમાં (કથા શબ્દનો અર્થ ચર્ચા અથવા વિવેચન એવો જોવા મળે છે. અહીં 'કથા' શબ્દનો પ્રયોગ अर्थकथा' રૂપે થયો છે. “तिस्म मोग्गलिपुत्त' દ્રારા 'જચાવત્થુ' માં તથા 'धातुकथा' નામના ગ્રન્‍્થોમાં 'કથા' શબ્દ પ્રયોજાયો છે. આ બને ગ્રન્‍્થોમાં 'કથા' શબ્દ ચર્ચા અર્થમાં છે.” જૈનચાર્યશ્રી ुरिभद्रजे 'समराइच्चकहा' मां, ધર્મકથા એવો પ્રયોગ કર્યો છે. કદાચ નીતિકથાની પ્રાચીન કલ્પનાને આધારે જ બૌદ્ધ અને જેન કવિઓએ 'ગુણકથા” અને 'ધર્મકથા' એવા શબ્દપ્રયોગો પોતાના ગ્રન્થોમાં કર્યા છે. ગુણાઢય દ્વારા રચિત 'બુહત્કથા' શીર્ષકમાં જ “કથા” શબ્દ આવ્યો છે. આ સિવાય બૃહત્કથનુપ્રણિત, “બુહત્કથામંજરી તથા કથાસરિત્સાગરમાં 'કથા' શબ્દ જોવા મળે છે. શ્રીહેમચત્દ્રાચાર્ય દ્વારા રચિત પરિશિષ્ટપર્વમાં 'कूटकथानक' તથા *'कल्पितकथा” શબ્દ પ્રયોજાયો છે. કલ્પિતકથા શબ્દ સર્વપ્રથમ શ્રીહેમચત્દ્રાચાર્યે પ્રયોજયો છે. લોકકથાની અન્‍્તર્ગત અન્યકથાઓન્નો સમાવેશ થાય છે. જેમ કે; (૧) પરિકથા, () નર્મકથા

Conclusion

॥ ११... गौतमकृतं न्यायदर्शनम्‌ (प्रथमाध्यायात्मक: प्रथमो भाग) श्रीमता अनन्तलाल ठक्कुरेण संस्कृत मिधिलाविद्यापीठप्रधानेन प्रकाशित:, १९६७, पृ.५६७ १२... तर्कभाषा, आचार्य विश्वेधर, पृ.२४३ १3... न्यायरत्मू, मणिकण्ठमिश्र, मद्रास गवर्नमेन्ट ओरिएन्टल सिरीज, नं.सी-६, टि.चन्द्रशेखर, १९५३ १४... तर्कभाषा, तदेव, पृ.२४३ 140 નિરંજન પટેલ SAMBODHI १५... रघूत्तमविरचितों भाष्यचन्द्र: | न्यायदर्शने वात्स्यायनभाष्यम्‌ म. म. गड्ानाथ झा शर्मणा, न्यायपण्डित ढुण्ठिराजशाखिरिणो च संशोधितम्‌ | चौखम्बा सं. સી. काशी सं. सी. पुस्तकमाला प्रकाशकेन विद्याविलासयन्त्र मुद्रितमू, १९२५, पृं.१६५. ૧૬. तदेव, पृ.१६५, ૧૭. तदेव, गौतमकृतन्यायदर्शनम्‌, पृ.६२०. ૧૮. वादविनोद: सन्मिश्रशंकरकृतः, महामहोपाध्याय गड्ानाथशर्मणासम्पादित:, १९१५ ૧૯. न्यायसूत्रवृत्ति:, विद्याविलासप्रेम, बनारस, १९२०, कथाप्रकरणम्‌, पृ.७३ २०... प्रमेयकमलमार्तण्ड-निर्णयसागर आवृत्ति-१९४१, जयपराजय व्यवस्था | ૨૧. न्यायसूत्र-तदेव, ४/५/५८ | २२... न्यायसूत्रवृत्ति: -तदेव, पृ.७२-७३.

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh Joshi96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. Shah98-100ખરી ખોટ !Hasu Yajnik101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant Parikh107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. Shah114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan Baxi130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan PatelCurrent article141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. Shah167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana Vora178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.