વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વ
By Parul N. Mankad
Summary
વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાશનું બાધ્યત્વ પારુલ માંકડ વિભાવના અને વિશેષોક્તિ બજ્ઞે વિરોધમૂલક અલંકારો છે અને પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારા છે. વિમાવનામાં કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિનું નિરૂપણ થાય છે. અને વિશેષોક્તિમાં કારણોનો સદ્દભાવ રહેવા છતાં કાર્યનો અભાવ નિરૂપવામાં આવે છે. વિરોધાલંકારમાં અન્યોન્યબાધકત્વ હોય છે. કારણ કે પદાર્થો તુલ્યબલ હોય છે જયારે વિભાવના અને વિશેષોક્તિમાં અનુક્રમે કારણાભાવથી કાર્યસદ્ભાવનો અને કારણ સદ્ભાવથી કાર્યાભાવનો બાધ થાય છે. ટૂંકમાં બજ્નેમાં કાર્યાશનો બાધ થતો જણાય છે. ભામહાદિ પૂર્વાચાર્યોમાં બાધ્યબાધક સંબંધની ચર્ચા પ્રાપ્ત થતી નથી એટલું જ નહીં પણ ઉદ્દભટ સિવાયના આચાર્યોમાં વિશેષોક્તિ અલંકારનું સ્વરૂપ પણ સ્પષ્ટ નથી. વિભાવના અને વિશેષોક્તિના સ્વરૂપમાં કારણ - કાર્યના સંબંધનો શાસ્રીય અને મહત્ત્વનો પરામર્શ વ્યવસ્થિત રીતે કદાચ સર્વ પ્રથમ s જ કર્યો છે. જયરથના ઉદ્ધરણને આધારે કહી શકાય કે આ નવીન વિગતને સૌ પ્રથમ પ્રકાશમાં આણવાનું શ્રેય રુચ્યકના પિતા રાજાનક તિલકતે જાય છે; જેના વિષે તેમના કોઈક લુપ્તગ્રંથમાં ચર્ચા કરવામાં આવી હશે.' 33 વિભાવનાનું લક્ષણ આપ્યા પછી વૃત્તિમાં વિરોધ અલંકારથી વિભાવનાનો ભેદ બતાવતાં વિભાવનામાં થતા કાર્યના બાધ્યત્વનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે - _ कारणाभावेन चोपक्रान्तत्वाद् बलवता कार्यमेव बाध्यमानत्वेन प्रतीयते, न तु તેગ कारणाभाव इत्यन्योन्यबाधकत्वानुप्राणितादू विरोधालड्ञाराद् भेद: | ( अलड्वारसर्वस्व, सू.४२ उपरनी વૃત્તિ) અહીં કથનનો આરંભ કારણાભાવના પ્રતિપાદનથી થાય છે. આથી તે (= કારણાભાવ) જ બળવાન હોય છે. પરિણામે તેના દારા કાર્ય જ બાધિત થાય છે, નહીં કે કાર્યથી કારણાભાવ બાધિત થાય છે. આથી અન્યોન્ય બાધકત્વથી અનુપ્રાણિત થતા વિરોધાલંકારથી આનો (= વિભાવનાનો,) સ્પષ્ટ ભેદ છે. 202 પારુલ માંકડ v SAMBODHI “વિમરશિની' કાર જયરથ એક કારિકા દ્વારા જણાવે છે કે વિભાવનામાં કારણનો નિષેધ થતાં ફલોદયનો બાધ થાય છે જયારે વિરોધમાં પરસ્પરનો બાધ હોય છે. આથી બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે.* શ્રી વિદ્યાચક્રવર્તી પણ એમ જ કહે છે કે પ્રામાણિકપણે જ બળવાન એવા કારણાભાવથી કાર્યનો જ બાધ થાય છે, કારણાભાવનો નહીં. રૂય્યકના તુરતના અનુગામી શોભાકર મિત્ર પણ કારણાભાવ દારા કાર્યની ઉત્પત્તિનો બાધ થાય છે એમ જણાવે છે. તેમના મત પ્રમાણે કારણનો અભાવ કાર્યના અભાવની અપેક્ષા રાખતો હોવાથી કાર્યોત્પત્તિમાં બાધક નીવડે છે આથી કાર્ય જ બાધ્ય બને છે.” વિઘયાધર પણ કાર્યપ્રતીતિને બાધ્ય માનીને નોંધે છે કે કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી હોવાથી કાર્યની જ બાધ્યત્વરૂપે પ્રતીતિ થાય છે નહિ કે કાર્યથી કારણનો વિરહ (બાધ) થાય છે.* શોભાકરમિત્ર કારણાભાવને કાર્યાભાવની અપેક્ષા હોય છે એમ કહે છે. स्पष्ट છે કે આ જ વિગતને વિદ્યાધરે શબ્દાન્તરથી રજૂ કરી છે. કારણનો વિરહ થતાં કાર્યનો પણ વિરહ થવો જોઈએ પરંતુ તેમ થતું નથી તેથી કાર્યની જે ઉત્પત્તિ થાય છે તે બાધ્ય બને છે. વિશ્વનાથ પણ રુય્યકને જ અનુસર્યા છેદ. (ઉદ્યોત'કાર નાગેશ પણ વિભાવનામાં કાર્યને જ બાધ્ય માને છે.*
Conclusion
205 £, ૧૦. ૧૧. विभावनायां कारणभावेनोपनिबध्यमानत्वात् कार्यमेव बाध्यत्वेन प्रतीयते.... | (साहित्यदर्पण, १०/३८ પત્તી आवृत्ति) इह तु कारणविरहेण कार्यमेव बाध्यत्वेन गम्यते । न तु તેન कारणविरह રતિ विशेषात् | ('उद्योत', पू.५१०, संपादक, अभ्यंकर वासुदेव રાત્રી, आ.१ ई.१९१४) તત્ર જાર્યાશ: कारणाभावरूपविरोधिनों बाध्यतयैव स्थित: न बाधकत्या | कार्याशस्य कल्पितत्वात्कारणाभावस्य च स्वभाव सिद्धत्वात् | अत एव જાર્યાશો रूपान्तरेण पर्यवस्यति। . (रसगंगाधर भा.३, पृ.४३६-७) ‘ एतदेव राजानकतिलकेनाप्युक्तमू - *कारणमिह बाधकत्वेनैव प्रतीयते कार्यानुत्पत्तिस्तु बाध्यत्वेन ર્ત ग्रन्थकृच्च प्रायस्तन्मतानुवर्त्येव | (विमशिनी, पृ. ४६८) एवं विशेषोक्तावपि कार्याभावेन कारणसामग्र्य बाध्यते न तु कार्याभावस्तेनेति... | | (अलंकाररत्लाकर, पृ.९३) अकावली ८/३६ परनी વૃતિ अने साहित्यदर्पण १०/६८ પી વૃત્તિ । W W મઠ