મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસ
By Surekha K. Patel
Summary
મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકત 'कोटिविरहमू” : એક અભ્યાસ સુરેખા કે. પટેલ “કાવ્યમાલા' સીરિજના પાંચમા ગુચ્છકમાં પ્રકાશિત થયેલી “कोटिविरहम' કૃતિના કર્તા મહાકવિશ્રી નારાયણભટપાદનો જન્મ કેરળદેશના ભુષણરૂપ (અલંકારરૂપ) “નિલા નામની પવિત્ર નદીથી સાડી ઓગણપચાસ યોજન દૂર ઉત્તરતીરે દેવીક્ષેત્ર ચંડનકવુની પાસે આવેલા ‘AR’ કે “મેલપુત્તુર' (કાવ્યમાલામાં ચતુર્થ ગુચ્છકમાં પ્રકાશિત 'स्वाहासुघाकर:' ની ટિપ્પણી મુજબ તેમજ History of Sanskrit Literature મુજબ બે નામો મળે છે.) માં નામ્બુદ્રીકુળમાં થયો હતો. આ સ્થળ મલબારના પુણ્તની તાલુકામાં 'કુરુમ્પેટુર' તરીકે ઓળખાય છે. શ્રી નારાયણભટ્ટ તે દેવીના ભક્ત હતા. તેમના પિતાશ્રી “માતૃદત્ત' એક વિદ્વાન હતા. તેમના માતા 'પય્યુપેટરી' કુટુંબનાં હતાં. તેમનો સમય ઇ.સ.. ૧૫૬૦થી ૧૬૪૬ नो, છે. તેઓશ્રીએ બાળપણમાં અભ્યાસ કર્યો ન હતો. માત્ર કાવ્ય વગેરે થોડુંક ભણ્યા હતા. લગ્ન બાદ “ત્રિક્કન્તીયુર'ના અચ્યુત નામના વૈષ્ણવદાસના શિષ્ય 'પિશારોટી' પાસે તેઓશ્રીએ બધાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. આ પિશારોટી એક विद्वान હતા. પરંતુ વેદાધ્યયન કરાવવા માટેની લાયકાત ધરાવતા न. હતા. આમ છતાં તેઓએ નારાયણને વેદાધ્યય કરાવ્યું. આ પાપને કારણે પિશારોટી “વાતરોગ'(કોઈ મોટો રોગ) ના ભોગ બન્યા. નારાયણે ગુરુના આ રોગને પોતાના તપની શક્તિથી પોતાના દેહમાં દિવ્યશક્તિથી સંક્રામિત કરી લીધો અને તેને દૂર કરવાનો ઉપાય વિચારી “ગુરુવાયુપૂરમ્' નામના પ્રસિદ્ધ ક્ષેત્રમાં (દજ્ઞિણમાં આવેલું સ્થળ કે જયાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે.) રહેલા ભગવાન નારાયણની સ્તુતિ (ભક્તિ) કરી. (કૃષ્ણ ચારેયરના History of Sanskrit Literature માં શ્રીકૃષ્ણની સ્તુતિ કરી તેવો ઉલ્લેખ છે.) દરરોજ આ સ્તોત્રરૂપ શ્રીમદ્ભાગવતના અર્થનું પ્રતિપાદન કરતું માનવશ્રવણથી સંતોષ આપનારું અતિ રમણીય પદસમુદાયથી યુક્ત TRET નામનું (સ્તોત્રરત્ન) શ્રેષ્ઠ સ્તોત્ર રચ્યું. આ સ્તોત્ર પણ કેરળેશવાસીઓ દ્વારા દરરોજ ઉપાસના કરાતાં શ્રીમદૂભાગવતની માફક પ્રસિદ્ધ થયું છે. (અર્થાત્તે સ્તોત્રનો જયજયકાર થાય છે.) આ સ્તોત્રનો રચના સમય તેના અંતિમ શ્લોકમાં “आयुरारोग्यसौख्यम” પદથી દર્શાવ્યો છે. (૧૭૧૨૨૧૦ એ વીતેલા કળિયુગના દિવસોની સંખ્યા છે.) था. 'नारायणीम' સ્તોત્ર ઈ.સ. ૧૫૯૦માં રચ્યું હતું. આમ, ગુરુવાયુપુરમ્ના સ્વામીશ્રી ભગવાન નારાયણની કૃપાથી સમગ્ર રોગમાંથી મુક્તિ પામી પોતાના દેહને નિર્મળ બનાવ્યો અને તેઓને આયુષ્ય, આરોગ્ય અને સુખની પ્રાપ્તિ થઈ. “ગુસ્વાયુપુરમ્'ના દેવાલય અને નદીમાં રહેતા રાજા હારા પ્રાર્થના કરાતાં તેઓએ Vol. XXXVII, 2014 મહાકવિશ્રી નારાયણભટ્પાદકૃત 'कोटिविरहमू' : એક અભ્યાસ 207 'प्रक्रियासर्वस्व'* નામનો પાણિતીયસૂત્રની વ્યાખ્યારૂપ ગ્રંથ રચ્યો. ફરીથી કોઈ એક વાર બાલચત્દ્રના દર્શનથી જન્મેલા કોતુકવાળા ભૂદેવો દ્વારા પ્રાર્થના કરાતાં (કયા કારણથી બધા લોકો આ વગ્નને ફેકી દેનારને વંદન કરે છે. એ તમારે પ્રબંધરૂપે જ કહેવું.' તેથી તેઓએ તુરત જ “स्वाहासुघाकर' નામનો શ્રેષ પ્રબંધ રચ્યો. કવિની આ “स्वाहासुघाकर:” રચના 300 વર્ષથી વધુ પ્રાચીન નથી, કારણ કે તેમાંના શ્લોકો બીજા ગ્રંથોમાં ઉદ્ધુત કરવામાં આવ્યા નથી. તેથી આ પ્રાચીન છે એમાં કોઈ શંકા નથી. શ્રી નારાયણભટ્ટપાદે કેરાલાની બહાર પણ યાત્રા કરી હતી. વારાણસીમાં સિદ્ધાંતકોમુદીના કર્તા ભટ્ટોજીદીક્ષિતને પણ મળ્યા હતા. અને તે ભટ્ટોજીની વિદ્રત્તાથી પ્રભાવિત થયા હતા. દક્ષિણા
Conclusion
Classical Sanskrit Literature M. Krishuma Chariar Motilal Banarsidass, Delhi-7, First Reprint, 1970 ૩. ... साहित्यदर्पणम् : महाकविविश्वनाथप्रणीत॑ शशिकला-हिन्दी-व्याख्योपेत॑ ' व्याख्याकार : सत्यब्रतर्सिह प्रकाशक : चौखम्बाविद्याभवन, वाराणसी, आवृत्ति; द्वितीय, વિ.સં. ૨૦૨૦ ૪. ' कालिंदास ग्रन्थावली : सम्पादक- सीताराम चतुर्वेदी प्रकाशक : भारतप्रकाशन मन्दिर, अलीगढ़, संस्करण : तृतीय પ. नाट्यशाख्रमू : भरतमुनिप्रणीतं (प्रथम, द्वितीय, तृतीय भाग) ः सम्पादक : पं. मधुसूदन शास्त्री प्रकाशक : काशीहिन्दू विश्वविद्यालय, वाराणसी, ૧૯૭૧, १८७५, ૧૯૮૧ €. दशरूपकम् : आचार्य धनझयविरचितम् Vol. XXXVII, 2014 મહાકવિશ્રી નારાયણભટ્ટપાદ કૃત *'कॉटिविरहम” : એક અભ્યાસ 213 सम्पादक : डॉ. शान्तिकुमार एस. पंड्या प्रकाशक : पार्थप्रकाशन अहमदाबाद, आवृत्ति : प्रथम મઠ મઠ ઝર